આઇગોરના દિમાગનો કબજો તેની ભૂતપૂર્વ પત્ની ઇવાએ લઈ લીધો છે. આઇગોર દેખાવડો અને ધનવાન હોવા છતાં ઇવા એક સફળ ફૅશન ડિઝાઇનરને ખાતર પતિને તરછોડી દે છે અને આ વાત આઇગોરને સતત ડંખ્યા કરે છે. તેથી ઇવાને પાછી મેળવવા માટે તે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલમાં પહોંચે છે. વૈભવ અને દંભમાં રાચતા... read more
એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું. માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા. દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્રમુગ્ધ કરી દેતી. થોડા જ સમયમાં એણે... read more
જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંના માનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો! અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે.... read more








