ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની... read more
વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે! અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે... read more








