વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ.
પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે!
અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે?
કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે?
ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે?
એમનાં કયા PRINCIPLES છે જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યા છે!
આ પુસ્તક વૉરેન બફેટના જીવન અને Investmentની અજોડ સમજણનો નિચોડ છે. આ શાણપણની વાતો માન્યામાં ન આવે એટલી સાદી છે અને તેનો અમલ કરીએ તો અત્યંત શક્તિશાળી પણ છે. સમયની પાર ઊતરેલા તેમનાં આ શાશ્વત PRINCIPLES તમારી રૂઢિગત વિચારધારાને ધરમૂળમાંથી બદલી નાંખશે.
તમારી Investment Strategiesને વૉરેન બફેટ જેવી સફળ બનાવવા માટેનું આ એકમાત્ર અધિકૃત પુસ્તક છે.
Be the first to review “Warren Buffett : PRINCIPLES”
You must be logged in to post a review.