Ishvare Aapeli Bhet
₹150.00જીવન શબ્દ જ જીવંત છે જે પળેપળે નિત્યનૂતન છે અકળામણ, ઉદાસી, નિરાશાને દેશવટો આપે એવા સમયનું ગામ છે. જીવનની ક્ષિતિજે રોજ એક સૂરજ ઊગે છે. જેનું અજવાળું આપણા લોહીના અંધકાર સુધી પ્રસરે છે. આવું અજવાળું પ્રત્યેકને ભેટમાં મળે છે. એને બે પૂઠાં વચ્ચે સાચવીને રાખ્યું છે. કવિતા અને આસ્વાદના મુકામે... read more
Category: Articles