હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more
સૂરજની ગરમીથી ધગધગતી ધરતી ઉપર વરસાદનાં થોડાંક છાંટણાં પડે અને જે રાહત થાય, જે અનુભૂતિ થાય એવી જ લાગણી ઘણા પ્રસંગો વાંચીએ ત્યારે પણ થાય. લાગણીના દુકાળ દરમિયાન ક્યારેક અમુક પ્રસંગો પણ એવી જ અનુભૂતિ કરાવી જતા હોય છે. બસ, એને જ અમી છાંટણાં કહે છે! અહીં એવા જ ભાવોથી... read more








