Showing all 3 results

  • Manas Name VIP

    200.00

    આદર્શ સમાજ કેવો હોય? સુખી સમાજ આદર્શ સમાજ ન પણ હોય. મારી દૃષ્ટિએ આદર્શ સમાજ એટલે એવો સમાજ, જેમાં છેક છેવાડે જીવતો માણસ પણ વી.આઇ.પી. ગણાતો હોય. વૈભવ ઓછો હોય તો ચાલે, પણ સ્વાભિમાન ન જળવાય તો સુખ પણ છીછરું જણાય. વી.આઇ.પી.ને મળે એવું સન્માન ગરીબને પણ મળે તો કદાચ... read more

    Category: Essays
    Category: Special Offer
    Add to cart
  • Upvastra Vinana Sadhu: Sardar Patel

    150.00

    આ દેશ સરદારને ફરીથી ઊંચા આસને બેસાડશે. ઈતિહાસ કેવળ હકીકતોની શરમ રાખે છે, ગેરસમજની નહીં. સરદારનું પુનરાગમન પૂર્વ દિશાની ઊઘડતી ઉષાના આછાં અજવાળામાં થઈ ચૂક્યું છે. - ગુણવંત શાહ   વલ્લભભાઈ મને મળ્યા ન હોત, તો જે કામ થયું છે તે ન થાત. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો.... read more

    Category: Quotations
    Category: Special Offer
    Add to cart
  • Maro Tya Sudhi Jivo

    175.00

    તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.

    Category: Inspirational
    Category: Special Offer
    Add to cart