અષાઢાસિ સહમાના સહસ્વારાતીઃ સહસ્વ પૂતનાયતઃ સહસ્રવીર્યાસિ સા મા જિન્વ ।। – યજુર્વેદ (અર્થ : હે સ્ત્રી, તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. યુદ્ધના ઇચ્છુકોને પરાજિત કર. તું સહસ્ર શક્તિશાળી છે. મને શક્તિ પ્રદાન કર.) કોઈપણ પરિવાર, સામાજિક એકમ, સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણ તથા સુયોગ્ય... read more
વિશ્વ સાહિત્યના ગૌરવ સમી કૃતિઓના સર્જક શરદબાબુ ચલચિત્રની દુનિયામાં એક જ લેખકની કૃતિઓ પરથી સૌથી વધારે ફિલ્મો બની હોવાનું ઉદાહરણ શરદબાબુ સિવાય બીજા કોઈનું નહિ હોય એ હું નિશ્ચિતપણે કહી શકું છું. ત્રીસીના દાયકામાં કલકત્તાની મશહૂર ફિલ્મકંપની ન્યૂથિયેટર્સ તરફથી નિર્માણ પામેલી દેવદાસ, ગૃહદાહ, બડીદીદી વગેરે ફિલ્મોમાં છબીકલાની જવાબદારી સંભાળવાનો સુયોગ... read more
સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે AC4363ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ AC4361વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
ના, હવે અહીં કોઈ રહેતું। નથી. જે લોકો રહેતાં હતાં એ લોકો પણ બહાર નીકળી ગયાં છે. બહાર. ડેલીને તાળું મારવાની પણ જરૂર નથી. આકાશમાં બે જણ સમાઈ શકે એટલી જગ્યા તો હશે. અહીં કોઈ રહેતું નથી. બારીના કાચ પર છોકરીને પોતાના શરીરનું પ્રતિબિંબ દેખાયું – એક અંધારું શરીર. છોકરીને... read more








