અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ... કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ… કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું. ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક... read more
સભ્ય સંસ્કૃતિની સૌ પ્રથમ નિશાની મનનિકા એટલે મનન કરવા યોગ્ય રચના, જેનો હમણાં જ મેં અનુવાદ કર્યો એ રચના અહીં રજૂ કરું છું. આવી બીજી અનેક મનનિકાઓ આ પુસ્તકમાં વાંચો, વિચારો અને તેનું મનન કરો. વર્ષો પહેલાં માનવશાસ્ત્રી, ‘માર્ગરેટ મિડ’ને એક વિદ્યાર્થીએ પૂછ્યું, “તમારી દૃષ્ટિએ કોઈપણ સંસ્કૃતિમાં સંસ્કારનું... read more
ચિત્રકાર અમાયસની ક્રૂર હત્યા કરવામાં આવે છે અને તેના માટે દોષિત ઠરાવાય છે તેની સરળ અને સુંદર પત્ની કૅરોલિનને. સોળ વર્ષ બાદ તેમની યુવાન દીકરી કાર્લા પેલા હત્યારાને બેનકાબ કરીને પોતાની માતાને નિર્દોષ સાબિત કરવાનું બીડું ઝડપે છે, અને તે માટે વિશ્વપ્રસિદ્ધ જાસુસ હરક્યુલ પોઈરોની મદદ લે છે. એ હત્યાને... read more










