તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે.... પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ... read more










