‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’ સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા... read more
On account of students growing inquiry for. A decent and handy volume of my English-Gujarati Dictionary, we found it necessary to compile a suitable one. we have tried to place as many words as are found likely to come in Text Books of the students of the High School Classes.... read more
પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા - જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો... read more












