શબ્દશક્તિ મારી દૃષ્ટિએ મારી વાત કદાચ તમને ન ગમે. આવી ન ગમે એવી કેટલીક વાતો કરવા માટે જ મારો જન્મ થયો છે. જે માણસ ભગવાનમાં ન માને તે નાસ્તિક નથી, પરંતુ જે માણસ વૃક્ષને પ્રેમ ન કરે તે નાસ્તિક છે. વૃક્ષથી ચડિયાતું કોઈ મંદિર હોઈ શકે? આપણે ધર્મનું ઇમારતીકરણ કરી... read more
શબ્દમૌનનો સાક્ષાત્કાર ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય. આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો... read more
હિટલર. એડોલ્ફ હિટલર. નામ સાંભળતાં જ ભલભલાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એવું ભયાનક વ્યક્તિત્વ એટલે એડોલ્ફ હિટલર! જર્મનીને પહેલા વિશ્વયુદ્ધમાં મળેલાં કારમા પરાજયનો બદલો લેવાનાં છૂપા ઈરાદા સાથે સત્તા ઉપર આવેલા હિટલરે, પૂરી દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધી. નાનપણમાં પોતાને થયેલાં અન્યાય અને દુઃખદ અનુભવ માટે સમગ્ર યહુદી... read more
સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ? હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ? 21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ? —— આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે… આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે… હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા... read more











