ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more
દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
‘ગૌતમ અદાણીને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમની દૃઢતા, તીક્ષ્ણ બુદ્ધિ અને અવિરત ઊર્જાનો હું પ્રશંસક છું. ગૌતમભાઈ નવા અને આત્મવિશ્વાસુ ભારતના સૌથી પ્રશંસનીય ઉદ્યોગપતિઓમાંના એક છે. ગૌતમ અદાણીની આ વિકાસગાથા સૌએ વાંચવા જેવી છે. આદરણીય આર. એન. ભાસ્કરની સક્ષમ લેખનશૈલી જોતાં, હું કોઈ ખચકાટ વગર કહી શકું છું કે... read more







