5 Little Pigs
₹299.00ચિત્રકાર અમાયસની ક્રૂર હત્યા કરવામાં આવે છે અને તેના માટે દોષિત ઠરાવાય છે તેની સરળ અને સુંદર પત્ની કૅરોલિનને. સોળ વર્ષ બાદ તેમની યુવાન દીકરી કાર્લા પેલા હત્યારાને બેનકાબ કરીને પોતાની માતાને નિર્દોષ સાબિત કરવાનું બીડું ઝડપે છે, અને તે માટે વિશ્વપ્રસિદ્ધ જાસુસ હરક્યુલ પોઈરોની મદદ લે છે. એ હત્યાને... read more
Category: Novel
Death On The Nile
₹295.00Death ઑન ધ નાઇલ અગાથા ક્રિસ્ટી `ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો... read more
Category: Novel
Murder Is Announced
₹250.00A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ અગાથા ક્રિસ્ટી `જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું... read more
Category: Novel
Who Is The Killer?
₹250.00રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની... read more
Category: Novel