કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને... read more
‘ભારેલો અગ્નિ' ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં... read more








