વોલ્ટર આઇઝેકસન લખિત એલોન મસ્ક ઇલોન મસ્ક. આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaxeX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી... read more
આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો! વિચારોની શક્તિ અને... read more
સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો થઈ રહ્યાં છે. જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. તેથી જ તેની સાથે દમ મિલાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં પણ વિજ્ઞાનને આગવું... read more
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more













