My Vision Beyond The Horizon
₹250.00Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
Category: Articles
Category: Humour
Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા લાખ લોકો કામ કરે છે! શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મૅગેઝિન્સ કે ચ્યુંગમ પણ વેચ્યાં છે? અને... read more
“Compound Interest વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને નહીં સમજે તેણે કિંમત ચૂકવવી પડશે.” - આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇને Compound શબ્દની તાકાતનો પરિચય કરાવ્યો છે. સ્ટીવ જોબ્સ હોય કે ઇલોન મસ્ક, સચિન તેંડુલકર હોય કે નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી હોય કે રતન તાતા, ઇન્દ્રા નૂયી... read more
1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more
સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં... read more
Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus... read more
સાહિત્ય એ સમય, સંસ્કૃતિ અને મનુષ્યના આંતરિક સંઘર્ષનો દસ્તાવેજ છે. કોઈ કૃતિ જ્યારે ચોક્કસ કાળખંડની વાત કરે ત્યારે એનાં પાત્રોના ઇતિહાસ સાથે આપણે પણ ચાલવાનું હોય છે. આ એક એવી કથા છે, જેની ભૂમિકા જ મૃત્યુ બાદની ભૂમિ ઉપર તૈયાર થઈ છે. મૃત્યુ બાદના વિશ્વમાં સઆદત હસન મન્ટો અને મિર્ઝા... read more
દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને... read more






