સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
‘ટૂંકી વાર્તા કેવળ ઘટના નથી, પરંતુ એ એક નવી ઘટના છે.’ - માય ડિયર જયુ * * * ઓચિંતા જ મારા ચિત્તમાં પ્રવેશીને ઊંઘવા ન દેનાર વાર્તાએ ક્યારેક મને હંફાવી પણ છે. વાર્તા એટલે સીધી ઘટના કે કોઈ અહેવાલ નહીં, વાર્તા એટલે માત્ર એક ક્ષણનો ઝબકારો. જેમ જેમ વાર્તાઓને નજીકથી... read more









