‘હું માનું છું કે લોકો બે મુખ્ય કારણોસર આત્મકથા લખે છે : પહેલું કારણ ઘટનાનું નિરૂપણ કરવાનું ગણાવી શકાય અને બીજું કારણ ભીતર પડેલી લાગણીને સતત પ્રગટ કરતા રહેવાનું કહી શકાય.’ - આર્થર કોસ્લર નહીં કલ્પેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ સમયના સાગરમાં જિંદગીના જહાજને નિર્ધારિત goal સુધી કેવી રીતે પહોંચાડી... read more










