કાયાની વાર્તા અને વાર્તાની કાયા વાર્તા ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ નથી લેતી પણ ચોરસ બારીમાંથી દેખાતું આકાશ બારી જેટલું જ હોય છે. આ વાર્તાઓનાં પાત્રોએ ક્ષણની સદી વચ્ચે ઊભાં રહીને અહીં જ શોધ્યા કર્યું છે પોતીકું એક આખું આકાશ... અહીં જ તો ઠાલવ્યું છે તેમણે તેમનું ભીતર... અહીં જ... read more
અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ





















