અજય ધર્મને હું જાણું છું, પણ એનું પાલન નથી કરતો. અધર્મને જાણું છું, પણ એનો ત્યાગ નથી કરી શકતો. તમે દુર્યોધનને ઓળખો છો? કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને? યુધિષ્ઠિર... read more
અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે. ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ... read more
ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જેના હૃદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં, સમાજમાં અને વ્યવસાયના કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે! આ પુસ્તકમાં રહેલી પ્રત્યેક સંવેદનકથા સત્યની વ્યાસપીઠ પરથી રજૂ થઈ છે. શિક્ષકના વ્યવસાયમાં સત્યનું, પ્રેમનું અને કરુણાનું સંવેદનશીલ સૌંદર્ય હોય... read more
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more







