Pralamb Raasni Katha
₹150.00એક પગલું સાધના તરફ... *** સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમ ઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી... read more
Category: Reminiscence
Smaranpushpo Ni Pagdandi
₹150.00સ્મરણપુષ્પોની પગદંડી એક અદના આદમીના જીવનની સ્મરણગાથા …ભવિષ્યના કલ્પના ચિત્રો કે અતીતના સ્મરણો વર્તમાન સુખને વધુ સુખદ બનાવે છે, અથવા તો વર્તમાન દુઃખને હળવું બનાવે છે, આમ માણસના જીવનમાં આ જમણા અને ડાબા બંને છેડા ભારે ઉપયોગી છે. શ્રી કિશોરભાઈ દવે આ નાનકડી પુસ્તિકામાં આપણને એમના અતીતના સ્મરણ પુષ્પોની પગદંડી... read more
Category: Reminiscence
Snadi Sevani Safar
₹199.00આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more
Category: Reminiscence
Virat Chetna Na Pradesh Ma
₹325.00l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more
Category: Reminiscence
Yadona Ovarethi
₹170.00બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું... read more
Category: Reminiscence
Atra Tatra Sarvatra
₹175.00સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more
Category: Reminiscence
Jaher Vahivat
₹110.00આજે સુશાસન માટે નીચેની સાત સમસ્યાઓ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને, હાથ ફેલાવીને, લાલચોળ આંખો સાથે ઊભી છે. આ સમસ્યાઓનો હલ શોધવો તે સુશાસનની પૂર્વ શરત છે. આ સમસ્યાઓ છેઃ (૧) સિદ્ધિ પહેલાં પ્રસિદ્ધિ (૨) વિશ્વસનીયતા વિનાનો વહીવટ (૩) આયોજન વિનાનું અમલીકરણ (૪) અંકુશ વિનાનો ખર્ચ (૫) ભય વિનાના ગુનેગારો... read more
Category: Reminiscence






































