Showing all 9 results

  • Chaptima Vartaa

    240.00

    બાળકનું મન એક વિચિત્ર વિશ્વ છે જ્યાં લાગણીઓ, આવેગો તોફાનો અને દુઃખ એ બધી જ સંવેદનાઓ એકસાથે ચાલે છે. આ સ્થિતિમાં એને યોગ્ય માર્ગદર્શન કે પીઠબળ ન મળે તો બાળકનું નાજૂક મન ગૂંચવાઈ જાય છે અને અનેક પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં જો તેને પુસ્તક જેવો મિત્ર મળે, તો... read more

    By Kalpana Palkhiwala
    Category: 2024
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Hu Tu Ane Aapne

    250.00

    આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ... read more

    By Krushnakant Unadkat
    Category: 2024
    Category: Inspirational
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Jat Sathe Vaat

    250.00

    દરેક માણસ પોતાની સાથે વાતો કરતો હોય છે. જાત સાથેનો સંવાદ જેટલો સમૃદ્ધ અને સક્ષમ હોય એટલી જિંદગી બહેતર બને છે. માણસ જ્યારે પોતાની નજીક જાય છે ત્યારે જ તેને જિંદગી સમજાય છે. આપણે બહારની વધુ ચિંતા કરીએ છીએ અને અંદર જોવાની તસદી જ નથી લેતાં! આપણાં સુખ, દુ:ખ, પીડા,... read more

    By Krushnakant Unadkat
    Category: 2024
    Category: Inspirational
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Jindagi Mapo Nahi Pamo

    250.00

    દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આજે અને અત્યારે જે સ્થિતિ છે અને જેવી... read more

    By Krushnakant Unadkat
    Category: 2024
    Category: Inspirational
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Kanasaat

    250.00

    અચાનક પવનની દિશા બદલાય અને તમારા કાન પાસેથી એક લહેરખી ક્ષણભરમાં પસાર થઈ જાય. તમે એના તરફ ધ્યાન આપો કે આ શું થઈ ગયું? સહેજ કંપન શાનું હતું? એક ધીમો અવાજ હતો શું? કે પછી પીડિત, અસંતોષી, દુઃખી આત્માનો હળવો બબડાટ? જરા વધારે ધ્યાન આપશો, તો જણાશે કે એ કણસાટ... read more

    Category: 2024
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Khushino Janmadivas

    125.00

    આ વાર્તાઓ તમારે માટે…! મારાં નાનેરાં બાળમિત્રો-બાળવાચકો, લો, આ રહ્યો મારી નટખટ અને સુંદર વાર્તાઓનો તાજો ગુલદસ્તો તમારે માટે. હું જ્યાં પણ જાઉં છું, તમારાં જેવાં નાનાં-નાનાં બાળકો મને ઘેરી લે છે અને એમની જીદ શરૂ થઈ જાય છે, ‘અમને કોઈ નવી વાર્તાઓ સંભળાવો, કાકા ! કોઈ બહુ જ મજાની... read more

    Category: 2024
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Samaychakra

    175.00

    પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના... read more

    Category: 2024
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Science
  • Swano Sakshatkar

    250.00

    જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર' છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે... read more

    By Krushnakant Unadkat
    Category: 2024
    Category: Inspirational
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Varta World

    250.00

    આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ આમ તો વાર્તાઓ જ હોય છે. આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત... read more

    By Krushnakant Unadkat
    Category: 2024
    Category: Inspirational
    Category: June 2024
    Category: Latest
    Category: New Arrivals