Showing all 4 results

  • Jevi Tari Dholki Evo Maro Tambooro

    125.00

    ‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી!’ અવિનાશ વ્યાસનું આ ગીત પ્રેમશાસ્ત્રનું કે પાકશાસ્ત્રનું? જાણે સુરેશ દલાલ અને તરલા દલાલને સરખેસરખા માપમાં લઈને વઘાર કરી નાંખ્યો! કવિતાવાણીનું આ મુંબઈ કેંદ્ર છે. ગઈકાલે અમે ‘સ્પેશિયલ એક્સ્ક્લુસિવ મેજિસ્ટ્રેટ’ની યાદી જાહેર કરી હતી; તેમાં શરતચૂકથી, તડીપાર થયેલા ગુનેગારોની... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
    Add to cart
  • Pralamb Raasni Katha

    150.00

    એક પગલું સાધના તરફ... *** સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમ ઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Saifi

    275.00

    હળવાફૂલ માણસની ગંભીર વાતો નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે. છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે.... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Humour
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Samagra Zabkar

    700.00

    સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા... read more

    Category: February 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Pen Portraits
    Add to cart