Bed Talk
₹200.00પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી... read more
Category: 2023
Category: Articles
Category: February 2023
Category: Latest
Category: New Arrivals
Botter
₹275.00ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં... read more
Category: 2023
Category: February 2023
Category: Fiction
Category: Latest
Category: New Arrivals
Dhoondhbhari Kheen
₹250.00વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
Category: 2023
Category: February 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Parasmani No Jadu
₹99.00બાળકો માટેની વાર્તાઓ બાળકોને પુરુષાર્થનો તથા પવિત્ર હૃદયનો મહિમા સમજાવતા આ બાલવાર્તાસંગ્રહમાં કુલ 17 વાર્તાઓ છે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ આપણી જાતને શુદ્ધ કરવી જોઈએ, નહીં તો ‘પારસમણિ’ હોય તો પણ તે કોઈ જાદુ કરી ન શકે. જો આપણે શુદ્ધ હોઈએ અને પુરુષાર્થ કરતા રહીએ તો કોઈ... read more
Category: 2023
Category: Children Literature
Category: February 2023
Category: Latest
Category: New Arrivals