ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માધડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે. આ કથા ‘સરોગેટ’ એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઈએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા... read more
અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પહેલાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં લોકો... કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોધાય, તોય એમનાં મૂળ શોધવાનો... read more










