Mahabharat Na Patro
₹525.00મહાભારતનાં પાત્રો નાનાભાઈ ભટ્ટ શ્રી મનુભાઈ પંચોળી `દર્શક’ તરફથી અપીલ નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત... read more
Category: Biography
Mariz : Astitva Ane Vyaktitva
₹150.00ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે. મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે... read more
Category: Biography
Microsoft Na Sarjak Bill Gates
₹125.00Microsoftના મહારથી - બિલ ગેટ્સ પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉદ્યોગજગતનો પણ નિયમ છે. સૉફ્ટવૅરની દુનિયાની સીમાઓ વધારીને આવતી કાલની પેઢી માટે કશુંક મહત્ત્વનું પ્રદાન કરવું એ જ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આ પ્રતિભાશાળી વ્યક્તિએ નાનપણથી જ પારખી... read more
Category: Biography
Category: successmakers
Microsoft Na Sarthi Satya Nadella
₹120.00Microsoftના સારથિ સત્ય નડેલા વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે? ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની માઈક્રોસોફટના CEO શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું... read more
Category: Biography
Category: successmakers
Narayan Murty : Mulyo Na Jatan Ni Anokhi Safar
₹150.00કોણ માનશે? કે... આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા. પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની પત્ની પાસેથી રૂ. 10,000/- ઉછીના લીધા હતા. નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં... read more
Category: Biography
Ramayan Na Patro
₹399.00નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા. આવું રસાયણ કિશોરવયે... read more
Category: Biography
Ramkrushna Paramhansh
₹99.00ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે છે. રામકૃષ્ણની ગેરહાજરી અહીં સતત પડઘાય છે. રામકૃષ્ણ પરમહંસના પહેલા અને પછી પણ ભક્તોની ભક્તિનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ... read more
Category: Biography
Saibaba Ishwar Na Pagla Pruthvi Par
₹300.00સાંઈબાબા - ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર સાંઈબાબા કોણ હતા? એ ક્યાંથી આવેલા? શું હતો એમનો સંદેશ? એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા? કોણ હતા એમના અંતેવાસી અને અનુયાયી? એ બાબા તરફ કેવી રીતે આકર્ષાયેલા? દેશમાં ખૂણે ખૂણે બાબાના લાખો ભક્તજનો ફેલાયેલા છે. બાબાની લીલાઓ વિશે એમનું શું મંતવ્ય... read more
Category: Biography
Sant Kavi Nishkulanand Nu Jivandarshan
₹575.00સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
Category: Biography
Steve Jobs : Exclusive Biography (Gujarati)
₹499.00આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Qualityના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જૉબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં `કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apples કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી... read more
Category: Biography
Category: successmakers
Yogi Adityanath : Exclusive Biography
₹150.00તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઈ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય? આ વ્યક્તિ... read more
Category: Biography
Yugpurush Vivekanand
₹200.00ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની... read more
Category: Biography

























