શ્રી ભૂપેન્દ્ર મિસ્ત્રીનું મને પ્રથમ સ્મરણ છે તે તો કલકત્તા ગુજરાતી સાહિત્ય પરિષદનું. અમે અમદાવાદથી કલકત્તા ટ્રેનમાં સાથે ગયેલા. એમનું વ્યક્તિત્વ એકદમ જીવંત. ભૂપેન્દ્રભાઈ ડભોઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. વર્ષો સુધી એમણે ભણાવ્યું, સાથોસાથ પોતે પણ ભણતા રહ્યા. વિદ્યાર્થીઓની ઘણી પેઢી એમણે તૈયાર કરી. પોતે પીએચ.ડી. કરવાનો નિર્ણય કર્યો ત્યારે... read more
જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું! ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી' વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા' સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી... read more