
વળાંકોવાળા રસ્તા પર સીધી ચાલતી છ નવલિકાઓ શું થાય જ્યારે અદ્ભુત લેખન, જીવંત પાત્રો અને લાગણીશીલ વાર્તાઓ એકસાથે આવે? ત્યારે એક એવા પુસ્તકનો જન્મ થાય, જે વાચકને હૃદયની ઊંડાઈ સુધી સ્પર્શે. 'વળાંક' એ છ નવલિકાઓનો અનોખું સંગ્રહ છે, જ્યાં સપનાંઓ, સંઘર્ષો, પરિવર્તન, હકીકત અને ભ્રમ એકબીજા સાથે ટકરાય છે. આ... read more
શગ રે સંકોરું વર્ષા અડાલજા - કૃષ્ણ, મારાથી દૂર કેમ રહો છો? - તમે કેવી વાત કરો છો? - ‘તું’ કહોને મને! હું યુવાન છું, સુંદર છું, મારા શરીર માટે તમને તલસાટ નથી થતો? - જુઓ વસંત… - વસંત છું અને મહોરી રહી છું પ્રિયે. - આ ઠીક નથી. -... read more









