માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more
ક્યારેક જીવનના માર્ગ પર એવા માનવીઓ પણ મળી જાય છે, જેમને તમે ક્યારેય મળ્યા નથી હોતા, છતાં તેને પ્રથમ વાર જોઈને જ તેની સાથે વાત કરવાની, તેમને મળવાની ઇચ્છા આપણને થઈ આવે છે અને ક્યારેક એવા માનવીઓ પણ મળી જાય છે, જેમણે તમારું કશું ખરાબ નથી કર્યું હોતું છતાં તેમની... read more
પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે, જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક... read more
કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more