
માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે. ... read more
જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે તાલ મેળવીને કામ કરવું બહુ જ જરૂરી છે. ‘વીતી ગયેલો સમય’ એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. દરેક મિનિટ, કલાક, દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજીને, મહેનત કરનાર વ્યક્તિ સફળતાનાં શિખરે પહોંચી... read more
બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more









