Rajesh Teli (Dr.)
1 Book
ડૉક્ટર રાજેશ તૈલી, રાજકોટમાં જાણીતા જનરલ ફિઝિશિયનમાંથી એક. વર્ષોથી તેઓ રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે. સાથે તેઓ એક અનોખું કામ પણ કરે છે અને તે છે ડૉક્ટર મિત્રોની સાથે મળીને જ્યારે સમય મળે ત્યારે કરાઓકે સિંગિગનો કાર્યક્રમ કરવાનો. આ કાર્યક્રમ તેઓ નામના કે આર્થિક હેતુથી નથી કરતા માત્ર નિજાનંદ માટે કરે છે.

Showing the single result

  • Sanjivani Sparsh

    150.00

    પ્રભુના લાડકવાયા કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના... read more

    Category: Reminiscence