Raj Goswami
15 Books
રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તેઓ ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં 16 વર્ષ સુધી કામ કરીને તેઓ ઍડિટર બન્યા હતા. 2003માં, અમદાવાદથી શરૂ થયેલા ‘દિવ્ય ભાસ્કર’માં તેઓ ઍડિટર તરીકે જોડાયા હતા અને તે પછી વડોદરામાં પણ ‘દિવ્ય ભાસ્કર’ના ઍડિટર બન્યા હતા. 2007માં તેઓ ‘સંદેશ’ દૈનિકના ઍડિટર તરીકે નિમાયા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી ‘દિવ્ય ભાસ્કર’ ડિજીટલના ઍડિટર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ગુજરાતી બેસ્ટસેલર પુસ્તક ‘ઇકિગાઈ’ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક ‘સેપિયન્સઃ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
Social Links:-

Showing all 15 results

  • 21mi Sadina 21 Padkar

    425.00

    સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ? હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ? 21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ? —— આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે… આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે… હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા... read more

    By Yuval Noah Harari, Raj Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reflective
    Add to cart
  • Homo Deus

    499.00

    સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં... read more

    Category: 2023
    Category: December 2023
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Homo Deus : Sapiens

    949.001,048.00

    હોમો ડેસ સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે. એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે. એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે. ‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી... read more

    By Raj Goswami, Yuval Noah Harari
    Category: Combo Offer
    Add to cart
  • Hyperfocus

    225.00

    Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Category: Self Help
    Add to cart
  • Maru Jivan

    399.00

    રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Womens Day Special
    Add to cart
  • Missions of Mossad (Original Gujarati Edition)

    250.00

    દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને... read more

    By Raj Goswami
    Category: Adventure Stories
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Relationship Intelligence (Morning Musings Series)

    325.00

    દરરોજ સવારમાં ઊગતો એક વિચાર એટલે ‘મૉર્નિંગ મ્યુસિંગ્સ’. ‘મ્યુસિંગ્સ’ એટલે વિચારવું – પોતાના જીવનને થોડું અટકીને જોવાનો પ્રયત્ન. આ પુસ્તક માત્ર વિચારોનો સંગ્રહ નથી; જીવન અને સંબંધોને સરળ રીતે અને એક નવી દૃષ્ટિથી સમજવાની એક સહજ યાત્રા છે. સંબંધો આપણું જીવનસંગીત છે, પરંતુ અહંકાર, અપેક્ષા અને ભય તેને બેસૂરું બનાવી... read more

    By Raj Goswami
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Sapiens

    549.00

    1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more

    Category: Amazon Top 10
    Category: Reflective
    Add to cart
  • Satyam Shivam Sundaram (Ichigo Ichie, Kaizen, Wabi-Sabi)

    250.00

    જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય?   આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ.   આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ.   પણ, કેવી રીતે?   તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની... read more

    Category: Banner 2
    Category: Inspirational
    Category: Self Help
    Add to cart
  • The 80/20 Principle

    199.00

    દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Self Help
    Category: September 2023
    Add to cart
  • The Art Of War (Gujarati) (Timeless Bestseller)

    199.00

    યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે.   પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક... read more

    Category: Banner 2
    Category: Inspirational
    Category: Self Help
    Add to cart
  • The Compound Impact (Original Gujarati Edition)

    225.00

    “Compound Interest વિશ્વની આઠમી અજાયબી છે. જે આ વિચારને નહીં સમજે તેણે કિંમત ચૂકવવી પડશે.” - આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ વિધાનમાં જિનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇને Compound શબ્દની તાકાતનો પરિચય કરાવ્યો છે.   સ્ટીવ જોબ્સ હોય કે ઇલોન મસ્ક, સચિન તેંડુલકર હોય કે નીરજ ચોપરા, ધીરુભાઈ અંબાણી હોય કે રતન તાતા, ઇન્દ્રા નૂયી... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Self Help
    Add to cart
  • The Well

    350.00

    Drawing from the realities of rural life in the 1950s in Gujarat's Charotar region, this novel, The Well, explores the lives of 'little people,' revealing startling human truths. Dariya, the heart of the story, is a woman whose resilience shines through every challenge she faces. Despite the weight of tradition... read more

    By Ashokpuri Goswami, Raj Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Walter Isaacson Likhit Elon Musk

    699.00

    ઇલોન મસ્ક – આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaceX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ... read more

    By Walter Isaccson, Raj Goswami
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Ikigai : Original Gujarati Edition

    325.00

    સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more

    Category: Amazon Top 10
    Category: Banner 4
    Category: Inspirational
    Add to cart