
અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
જીવનના યુદ્ધમાં ઊભેલા અર્જુનની વાત ‘અર્જુન ઉવાચ’ ગુજરાતી ભાષામાં એક અલગ જ ભાત પાડતું પુસ્તક છે. સ્વયં મહાભારત જ એવડો મોટો ખજાનો છે કે એ સમજતા ભવના ભવ વીતે, પણ જ્યારે વાંચો ત્યારે નવા નવા અર્થ મનમાં ખૂલતાં જ જાય. મનની મૂંઝવણોના ઉકેલ પણ મળતા જાય. આ પુસ્તકમાં થોડી... read more
સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે. પુસ્તકના... read more















