બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more
“...આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ... read more
નવે નજરિયે જુઓ, એક અડીખમ માણસ : નરસિંહ મહેતા. અખાથી કંઈક અદકું, પ્રેમાનંદથી કંઈક અલગ એવું ધવલ ધવલ હસી શકતો કવિ. કૃષ્ણને કામનો પણ સંસાર માટે નકામો માણસ છે આ નરસીં મે’તા…










