તું કહે છેઃ અશ્રુ ચાલ્યાં જાય છે, હું કહું છુંઃ જિંદગી ધોવાય છે. શયદા નહિતર સિતારા હોય નહીં આટઆટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. અમૃત ‘ઘાયલ’ પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું, પાણી મળે છે તેય હવે પી જવાય છે. ‘સૈફ’ પાલનપુરી લોકોનો વહેમ છે કે હું ગુમરાહ થઈ... read more
સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ઘણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.... read more









