ઇલોન મસ્ક – આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaceX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ... read more
પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કહે છેઃ સાચા હાસ્યનો રણકો ક્યારેય બોદો નથી હોતો, કારણ કે એમાં નહીં દેખાતા આંસુની ભીનાશ હોય છે. માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન, જાણે-અજાણે પ્રવેશી ગયાં છે. માણસ બે ઘડી હળવો થઈને જીવી પણ નથી શકતો. ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે... read more
ખડખડાટ હસાવતી સદાબહાર જુગલજોડીની અનોખી બાળવાર્તાઓ સોટી અને પોઠી. ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો. ગુજરાતી ભાષાની એક આખી પેઢી આ ક્લાસિક પુસ્તકો વાંચીને મોટી થઈ છે. બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમનાં મનમાં બાળપણથી જ ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ રમતી હોય છે. એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને... read more
બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે. બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે.... read more












