આજે સુશાસન માટે નીચેની સાત સમસ્યાઓ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને, હાથ ફેલાવીને, લાલચોળ આંખો સાથે ઊભી છે. આ સમસ્યાઓનો હલ શોધવો તે સુશાસનની પૂર્વ શરત છે. આ સમસ્યાઓ છેઃ (૧) સિદ્ધિ પહેલાં પ્રસિદ્ધિ (૨) વિશ્વસનીયતા વિનાનો વહીવટ (૩) આયોજન વિનાનું અમલીકરણ (૪) અંકુશ વિનાનો ખર્ચ (૫) ભય વિનાના ગુનેગારો... read more
આફ્ટરશોક શું ભૂકંપ ધરતીને જ ખળભળાવે છે? વ્યક્તિઓને પણ અસર નથી કરતો ? પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’! વર્ષો સુધી કંપન ચાલે છે. પછીની પેઢીને પણ ધ્રુજાવે છે. સ્થૂળ ભૂકંપ પછી સંબંધોને પ્રભાવિત કરતા ‘આફ્ટરશૉક’ની કથા છે આ!!
મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ) રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more














