ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! ત્રેતાયુગ, અયોધ્યા માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
એક્યુપ્રેશર અને સ્વસ્થ જીવન ડૉ. એ. કે. સક્સેના – ડૉ. એલ. સી. ગુપ્તા ઓછી દવા અને ઓછા ખર્ચની અક્સીર સારવાર એટલે એક્યુપ્રેશર એક્યુપ્રેશર કુદરતી ઉપચારનો જ એક ભાગ છે. તે માત્ર રોગને ભગાડતો નથી, રોગને દૂર રાખે છે. અઠવાડિયામાં બે જ દિવસ 20-25 મિનિટ સુધી હથેળી અને તળિયાનાં મુખ્ય પૉઇન્ટ્સ... read more









