લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય કહી શકાય એવી ઘટનાઓએ મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે. હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે જીવનનો રાહ જ બદલી નાખે છે અને આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં રહસ્યવાદે (Mysticism) પ્રવેશ... read more










