કૅન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કૅન્સર. કૅન્સરનું નામ સાંભળતાં જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે. કૅન્સર એ આજના જમાનાની જીવલેણ બીમારી છે, પરંતુ સમયસર તેનું નિદાન થાય, સમયસર તેની સારવાર થાય અને કૅન્સર સાથે ઝઝૂમવાનું મનોબળ... read more
સંઘના વિરાટ વટવૃક્ષને પામવાની સફળ કેડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આર. એસ. એસ. સદા સર્વદા સહુની જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. સંઘ રાષ્ટ્રજીવનની વિકરાળ સમસ્યાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહ્યો છે. સમાજની અપેક્ષાઓનું કેન્દ્ર બન્યો છે અને જીવનમૂલ્યોની માવજત કરનાર એક શક્તિશાળી પરિબળ તરીકે રાષ્ટ્રમાં ઉપસી આવ્યો છે. ભારતના ઉજ્જ્વળ... read more










