અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more
વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ... read more







