અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે? હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ... read more
શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લોન એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો? ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી ગાથાઓ સમાયેલી... read more
વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા લાખ લોકો કામ કરે છે! શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મૅગેઝિન્સ કે ચ્યુંગમ પણ વેચ્યાં છે? અને... read more









