સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
પર્સેપશન ' 26 ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે . સામાજિક તાણાવાણા, માનવીય આંતરસંબંધો અને કલ્પનો ને આધારે રચાયેલી આ વાર્તાઓ જીવાતા જીવનનું અને આધુનિક સમયનું પ્રતિબિંબ છે. મોતના કૂવામાં કામ કરતો માણસ, એક સાઈકિયાટ્રીસ્ટ, એક પરીક્ષામાં સુપરવિઝન કરતી સ્ત્રી, એક સાવકી મા ...આવા અવનવા પાત્રો લઈને લખાયેલી આ વાર્તાઓ રસપ્રદ છે.
મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ... "त्वमेव भर्ता न च विप्रयोग:॥" (અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.) પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે. આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ,... read more
“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more
મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more








