મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ) રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
ધર્મ એટલે શું? આર્ષદ્રષ્ટાઓ કહે છે, धारयति ईति धर्मः જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ એ છે જે સદા નૂતન છે. સમયના વહેણનો જેના પર કાટ નથી ચડતો એ ધર્મ છે. શિવ એ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવતા છે. પરંતુ શિવસ્વરૂપ એ આધુનિક વિશ્વની વિડંબનાઓ ઓળંગવાનું પ્રેરક... read more
વ્યક્તિનું જીવન બદલી નાખવા માટે પોઝિટિવ એનર્જીથી ઉભરાતો એક શબ્દ જ પૂરતો છે. આ પુસ્તકમાં તમને પૉઝિટિવ એનર્જીથી ઠસોઠસ એવાં એક સામટાં 75 પુસ્તકોનો લાભ મળશે. વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં પુસ્તક જેવી મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવી શક્યું નથી તેની નક્કર સાબિતી ગાંધીજી, મિલ્ટન અને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) પૂરી... read more









