આરપાર વીંધી નાંખતી કથા હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ... read more
l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more









