‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની... read more
અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ. પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની... read more




