-
Anuaadhunikta Ane Vaartakar Kirit Dudhat
₹199.00અનુઆધુનિક સમયના મહત્ત્વના વાર્તાકાર તરીકે નોંધપાત્ર રીતે ઉલ્લેખનીય એવા કિરીટ દૂધાતની વાર્તાઓનો સઘન અભ્યાસ આ પુસ્તકની વિશેષતા છે. કિરીટ દૂધાતની વાર્તાઓના વિષયવસ્તુનું વૈવિધ્ય, મૂડીવાદ, ઉપભોક્તાવાદ, વૈશ્વિકીકરણ આદિની અસર અનુભવતું પ્રજાજીવન, તળપદી બોલીનો સાર્થક વિનિયોગ, રચનારીતિમાં ખીલતું વાર્તાકર્મ, પ્રતીકાત્મક શીર્ષકો, ગ્રામસમાજ-નગરજીવન આદિમાં ઊપસતું અનુ-આધુનિક વલણ આદિ સર્જનવિશેષોની વિવિધ સમીક્ષકોએ નોંધ લીધી... read more
By Dr. Urvika Patel
Category: Articles
Category: Latest
Category: New Arrivals











