જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે. સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, 1859ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને... read more
જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા










