Chanakyament
₹120.00જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમેન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે. ચાણક્ય - વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ... read more
Category: Management
Sampurna Chanakya Niti
₹125.00ચાણક્ય નીતિ ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ... read more
Category: Management