સંબંધોના સૌંદર્ય સુધી પહોંચવાનો રળિયામણો રસ્તો આ પુસ્તક વિવિધ સંબંધોના અનુપમ સૌંદર્યને રસપ્રદ રીતે રજૂ કરે છે. કોઈ પણ વ્યક્તિની જિંદગીને રળિયામણી કરવામાં સંબંધો સૌથી મોટી ભૂમિકા ભજવતા હોય છે. વ્યક્તિની નાનકડી જિંદગીમાં નજીકના સંબંધો તો હોય છે સાવ જ થોડા. વિશ્વમાં તો કરોડો-અબજો લોકો હોય છે, પરંતુ કોઈ પણ... read more
જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય.... read more








